નનહેમ્સ શિવાંશ ભીંડા - 7000 બીજ
બ્રાંડ: નુન્હેમ્સ
₹2700₹3500

અન્ય મુદ્દા

    ઉત્પાદન હાઇલાઇટ્સ

    ઉત્પાદનો રંગઘાટ્ટો ઘેરો લીલો
    જાતિનો પ્રકારહાયબ્રીડ
    ફળનો રંગઘાટ્ટો ઘેરો લીલો
    ફળ લંબાઈલંબાઈ: 12-14 સે.મી. પહોળાઈ: 1.5-1.8 સે.મી.
    ફળનો આકારપાંચ ધારી
    જીવાત પ્રતિકારપીળી નશના વાયરસ સામે અને પાન કુક્કડ સામે મધ્યમ સહનશીલતા

    મુખ્ય મુદ્દા:

    • વાવણીની ઋતુ: પુરા વર્ષ દરમ્યાન
    • વાવણીની પધ્ધતિ: થાણીને
    • વાવણીનું અંતર: બે ચાસ વચ્ચે: 1.5-2.5 ફૂટ ; બે ચાસ વચ્ચે: 1 ફૂટ
    • વિશેષ વર્ણન: પીળી નશના વાયરસ સામે અને પાન કુક્કડ સામે મધ્યમ સહનશીલતા
    • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
    X
    એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
    મોબાઈલ નંબર*
    પૂરું નામ
    કૂપન
    તમે પસંદ કરેલ ઉત્પાદન નનહેમ્સ શિવાંશ ભીંડા - 7000 બીજ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
    ‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
    એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
    અમારી એપ ડાઉનલોડ કરો
    હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
    હમણાં જ ફોન કરો