નનહેમ્સ મરચા - યુએસ 730 (1500 બીજ) બીજ
બ્રાંડ: નુન્હેમ્સ
₹450₹610

અન્ય મુદ્દા

  • ખાસ ટિપ્પણી:અહી જણાવવામાં આવેલ માહિતી ફક્ત સદર્ભ માટે છે અને જમીનના પ્રકાર અને હવામાનના સ્થિતિ પર ખાસ આધાર રાખે છે. હંમેશા ઉત્પાદનની પૂર્ણ માહિતી તથા ઉપયોગની પધ્ધતિ માટે ઉત્પાદનના લેબલ અને ઉત્પાદન સાથે આપવામાં આવેલ માહિતી પુસ્તિકાનો સંદર્ભ લો.

ઉત્પાદન હાઇલાઇટ્સ

ઉત્પાદનો આકારનળાકાર
ઉત્પાદનો રંગલીલો
તીખાશમધ્યમ
ફળનો કદલંબાઈ: 15-17 સેમી

મુખ્ય મુદ્દા:

  • વાવણીની ઋતુ: ખરીફ, ઉનાળું
  • વાવણીની પધ્ધતિ: રોપાઓનું ટ્રાન્સપ્લાન્ટિંગ
  • વાવણીનું અંતર: બે હાર વચ્ચેનું અંતર-3.5 થી 4 ફીટ, બે છોડ વચ્ચેનું અંતર - 1 થી 1.5 ફીટ
  • વિશેષ વર્ણન: ચમકદાર અને આકર્ષક લીલું ફળ
  • ફળાઉનો પ્રકાર: એક જ
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન નનહેમ્સ મરચા - યુએસ 730 (1500 બીજ) બીજ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો