નનહેમ્સ કારેલાં યુએસ -1315 ( 500 બીજ )
બ્રાંડ: નુન્હેમ્સ
₹1250₹1595

અન્ય મુદ્દા

  • છોડનો સ્વભાવ:મજબૂત વેલા
  • ફળાઉનો પ્રકાર:એકાંકી
  • વાવણીનું ઊંડાણ:બીજ માટે 1 સે.મી.

ઉત્પાદન હાઇલાઇટ્સ

વાવણીનું ઊંડાણબીજ માટે 1 સે.મી.
ફળનો રંગઘાટ્ટો લીલો
ફળ લંબાઈ8-10 સે.મી.
ફળનો આકારસ્પિન્ડલ આકારનું

મુખ્ય મુદ્દા:

  • વાવણીની ઋતુ: ખરીફ અને ઉનાળુ
  • વાવણીની પધ્ધતિ: થાણીને
  • વાવણીનું અંતર: ચાસથી ચાસનું અંતર - 6-8 ફુટ, છોડથી છોડનું અંતર -1 ફુટ
  • વિશેષ વર્ણન: વહેલી તૈયાર થતી જાત, વધુ ઉત્પાદન આપતી જાત
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન નનહેમ્સ કારેલાં યુએસ -1315 ( 500 બીજ ) અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો