AgroStar
ધાનૂકોપ 50% ડબલ્યુપી (કોપર ઓક્સીક્લોરાઇડ) 500 ગ્રામ
બ્રાંડ: ધાનુકા
₹499₹595

Free Home Deliveryરેટિંગ્સ

4.2
421
83
61
26
50

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: કોપર ઓક્સી ક્લોરાઇડ 50% ડબ્લ્યુ પી
  • માત્રા: લીંબુ , મરચાં, કેળા, કોફી, બેટલ, બટાકા, તમાકુ, ટામેટા, દ્રાક્ષ, નાળિયેર, એલચી -1 કિગ્રા / એકર; કોફી-1.5-2 કિગ્રા / એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ ,ડ્રેનચિંગ
  • ઉપયોગીતા: લીંબુ: પાનના ટપકા, કેંકર , મરચાં: પાનના ટપકા, ફળનો સડો, કેળાના ફળનો કોહવારો, પાનના ટપકા, કોફી બ્લેક રોટ, કાટ, ટામેટા આગોતરો સુકારો અને પાછતરો સુકારો.
  • સુસંગતતા: અમુક જંતુનાશક દવાઓ સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: 10 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: લીંબુ, ઈલાયચી, મરચાં, સોપારી, કેળા, કોફી, બટાકા, તમાકુ, ટામેટા, દ્રાક્ષ, નાળિયેર
  • વધારાનું વર્ણન: લાંબા સમય સુધી રોગને નિયંત્રણમાં રાખે છે
  • વિશેષ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો