ધાનુસ્ટિન 50% ડબલ્યુપી (કાર્બેન્ડાઝિમ) 500 ગ્રામ
બ્રાંડ: ધાનુકા
₹330₹455

રેટિંગ્સ

4.2
442
75
62
30
68

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: કાર્બેન્ડાઝિમ 50% ડબલ્યુપી
  • માત્રા: ડાંગર, ઘઉં, જ્યુટ, જવ બીજની સારવાર -2 ગ્રામ / કિલો બીજ; સ્પ્રે-ડાંગર-100-200 ગ્રામ / એકર; કપાસ -100 ગ્રામ / એકર; મગફળી, તમાકુ -90 ગ્રામ / એકર, બીટ -80 ગ્રામ / એકર, વટાણા -100 ગ્રામ / એકર; ગુવાર -140 ગ્રામ / એકર; કાકડી અને રીંગણ , દ્રાક્ષ, ચોળી -120 ગ્રામ / એકર; સફરજન -2.5 ગ્રામ / 10 લિટર / , અખરોટ -3 ગ્રામ / 10 લિટર / , ગુલાબ 1 ગ્રામ / 2 લિટર., બોર -10 ગ્રામ / 10 લિટર., મૂંગ -200 ગ્રામ / એકર.
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ ,ડ્રેનચિંગ ,બીજ માવજત
  • ઉપયોગીતા: ડાંગર- કરમોડી, ઘઉં: અંગારિયોં, જવ: ઢીલો અંગારિયોં, કપાસ: પાનના ટપકા, મગફળીમાં પાનના ટપકા, બીટ: પાનના ટપકા, ,ભૂકી છરો; વટાણા અને ગુવાર: ,ભૂકી છરો, કાકડી:,ભૂકી છરો બીટ: ,ભૂકી છરો, એન્થ્રેકનોઝ, રીંગણ: પાનના ટપકા, ફળનો સડો, સફરજન: સ્કેબ , દ્રાક્ષ: એન્થ્રેકનોઝ, ગુલાબ: ભૂકી છરો ,બોર :ભૂકી છારો , મરચી: ધરું કોહવારો, મગ - ભૂકી છારો, એન્થ્રેકનોઝ
  • સુસંગતતા: મોટાભાગના રસાયણો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: 10 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: ડાંગર, ઘઉં, જવ, ટેપિઓકા, કપાસ, જૂટ, મગફળી, બીટ, વટાણા, ગુવાર ,કાકડી, રીંગણ, સફરજન, દ્રાક્ષ, , ગુલાબ, બોર, અખરોટ
  • વિશેષ વર્ણન: ભીનાશ તેમજ બીજની સારવાર માટે વાપરી શકાય છે
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
અરેવા 25% ડબલ્યુજી (થાઇમીથોક્સમ 25% ડબલ્યુજી) 1 કિગ્રા
₹1099₹1601
બાયર નેટિવો (ટેબુકોનાઝોલ 50% + ટ્રાઇફ્લોક્સિસ્ટ્રોબિન 25% ડબલ્યુજી) 100 ગ્રામ
₹809₹1050
સુમીટોમો હોસી GA 0.001 % 1 લીટર
₹650₹900
બ્લુ કોપર (કોપર ઓક્સી ક્લોરાઇડ) 500 ગ્રામ
₹429₹675
સિંજેન્ટા અલિકા (થાયોમેથોક્સમ 12.6% + લેમ્બડાસિહાલોથ્રિન 9.5% ઝેડ સીસી) 200 મી.લી.
₹585₹620
રોકેટ(પ્રોફેનોફોસ 40% + સાઇપરમેથ્રિન 4%ઇસી)1000 મિલી
₹799₹1220
મેન્ડોઝ (માન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝિમ 12% ડબલ્યુપી) 500 ગ્રામ
₹309₹385
ધાનૂકોપ 50% ડબલ્યુપી (કોપર ઓક્સીક્લોરાઇડ) 500 ગ્રામ
₹399₹545
પાવર જેલ- પાક પોષણ (500 ગ્રામ )
₹399₹650
હ્યુમિક પાવર એડવાન્સ પાવડર 95 % (250 ગ્રામ)
₹349₹500
ટાટા બહાર - 1 લીટર
₹649₹1025
બાયર એન્ટ્રાકોલ (પ્રોપિનબ 70% ડબલ્યુપી) 1 કિગ્રા
₹669₹800
સ્ટેલર ( જીબ્રેલીક એસિડ 0.001 %) 1 લીટર
₹480₹885