ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
  તમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે
ધાનુકા- મેડિયા એસ. એલ. (100 મિલી)
100 gm
બ્રાંડ: ધાનુકા
₹155₹186
મુખ્ય મુદ્દા:
  • રાસાયણિક બંધારણ: ઇમિડાક્લોપ્રિડ 17.8 %
  • માત્રા: 100મિલી/એકર અથવા 7 મિલી/પંપ (15 લી)
  • વાપરવાની પદ્ધતિ: પાંદડાં પર છંટકાવ
  • ઉપયોગીતા: કપાસ: મોલો મસી, લીલા તડતળીયા,સફેદ માખી; ડાંગર: ભૂખરા ચુસીયા, સફેદ પીઠવાળા ચુસીયા; મરચાં: મોલો મસી, લીલા તડતળીયા, થ્રિપ્સ; શેરડી: ઊધઈ; તડતડિયા; ભીંડા: મોલો મસી, લીલા તડતળીયા, થ્રિપ્સ
  • સુસંગતતા: મોટાભાગના રસાયણો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: 7 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે .
  • કયા પાકમાં વપરાય છે: કપાસ; ડાંગર; મરચાં; શેરડી; કેરી; ભીંડા; મગફળી
  • વિશેષ વર્ણન: લીલી પોપટી; ચુસીયા માટે શોષક દવા
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
કૃપા કરીને અમને તમારો નંબર આપો! અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.
મોબાઈલ નંબર*
પૂરું નામ
રાજ્ય:*
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો