AgroStar
ધાનુકા માર્કર (બાયફેન્થ્રેન 10% ઇસી) 100 મિલી
બ્રાંડ: ધાનુકા
₹149₹161

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: બાયફેન્થ્રિન 10% ઇસી
  • માત્રા: ડાંગર: 200 મિલી/એકર, કપાસ:-320 મિલી/એકર, શેરડી:-400 મિલી/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: કપાસ: જીંડવાની ઈયળ, સફેદ માખી, ડાંગર: ગાભમારાની ઈયળ, પાન વાળનારી ઈયળ અને કંટીના ચુસીયા, શેરડી : ઉધઈ
  • સુસંગતતા: જંતુનાશકો સાથે સુસંગત
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધાર રાખે છે.
  • કયા પાકમાં વપરાય છે: કપાસ, ડાંગર, શેરડી
  • વિશેષ વર્ણન: માર્કર (બાઇફેન્થ્રિન 10% EC) એ પાયરેથ્રોઇડ જૂથની વિશ્વ વિખ્યાત, નવી પેઢી, વ્યાપક-સ્પેક્ટ્રમ જંતુનાશક છે. માર્કર તેના સંપર્ક અને પેટની ક્રિયા દ્વારા વિવિધ પ્રકારની ઈયળ, સફેદ માખી, કથીરી અને લીલી પોપટીને ખૂબ જ અસરકારક રીતે નિયંત્રિત કરે છે. માર્કર જમીનમાં મજબૂત બંધનનું વલણ ધરાવે છે તેથી તે લાંબા સમય સુધી ટકી રહે છે અને ઉધઈનું અસાધારણ નિયંત્રણ કરે છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો