AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ધાનુકા
77 ખેડૂતો

ધાનુકા ફેક્સ (ફિપ્રોનિલ 0.3% ગ્રેન્યુઅલ ) 5 કિગ્રા

₹390₹700
( 44% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.1
49
9
8
2
9

મુખ્ય મુદ્દા:

લાગુ પડતા પાકો
શેરડી, ઘઉં, ડાંગર, બટેટા, ડુંગળી, લસણ,રીંગણ, દાડમ વગેરે.
રાસાયણિક તત્વ
ફિપ્રોનિલ ગ્રેન્યુઅલ 0.3%
પ્રમાણ
ડાંગર -6-10 કિલો / એકર, શેરડી-10-13 કિલો / એકર, ઘઉં -8 કિલો / એકર
વાપરવાની પદ્ધતિ
પુંખીને
પરિણામકારકતા
ડાંગર- ગાભમારાની ઈયળ, લીલો તીતીઘોડો, ડાંગર તીતીઘોડો, ડાંગર ગોલમિજ, ડાંગરની માખી, શેરડી-વહેલી થડની ઈયળ, મૂળની ઈયળ.
સુસંગતતા
મોટાભાગના રાસાયણિક સાથે સુસંગત
અસરકારકતાના દિવસો
15 દિવસ
પુનઃ વપરાશ
2-3 વખત
વિશેષ માહિતી
ઉધઈ માટે સૌથી અસરકારક.
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise