ધાનુકા ફેક્સ (ફિપ્રોનિલ 0.3% ગ્રેન્યુઅલ ) 5 કિગ્રા
બ્રાંડ: ધાનુકા
₹390₹530

રેટિંગ્સ

4.1
47
9
7
2
9

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ફિપ્રોનિલ ગ્રેન્યુઅલ 0.3%
  • માત્રા: ડાંગર -6-10 કિલો / એકર, શેરડી-10-13 કિલો / એકર, ઘઉં -8 કિલો / એકર
  • વાપરવાની પદ્ધતિ: પુંખીને
  • ઉપયોગીતા: ડાંગર- ગાભમારાની ઈયળ, લીલો તીતીઘોડો, ડાંગર તીતીઘોડો, ડાંગર ગોલમિજ, ડાંગરની માખી, શેરડી-વહેલી થડની ઈયળ, મૂળની ઈયળ.
  • સુસંગતતા: મોટાભાગના રાસાયણિક સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: 15 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: 2-3 વખત
  • કયા પાકમાં વપરાય છે: શેરડી, ઘઉં, ડાંગર, બટેટા, ડુંગળી, લસણ,રીંગણ, દાડમ વગેરે.
  • વિશેષ વર્ણન: ઉધઈ માટે સૌથી અસરકારક.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો