Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ધાનુકા
32 ખેડૂતો
પેજર 50% ડબલ્યુપી (ડાયફેન્થ્યુરોન 50%) 250 ગ્રામ
₹590
₹801
( 26% છૂટ )
યુનિટ દીઠ ભાવ
તમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
કેવી રીતે વાપરવું
રેટિંગ્સ
3.8
5
★
16
4
★
3
3
★
6
2
★
4
1
★
3
મુખ્ય મુદ્દા:
લાગુ પડતા પાકો
કપાસ, કોબીજ, મરચું, રીંગણ,ઇલાયચી, લીંબુ , કપાસ, ભીંડા, ટામેટા
રાસાયણિક તત્વ
ડાયફેન્થ્યુરોન 50% ડબ્લ્યુ પી
પ્રમાણ
240 ગ્રામ / એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
કપાસ - સફેદ માખી , મોલો -મશી ,લીલી પોપટી , થ્રિપ્સ, કોબીજ-હીરા ફૂદી , મરચાં-કથીરી, રીંગણ - સફેદ માખી, સાઇટ્રસ-કથીરી , તડબૂચ: ફળ માખી, કથીરી - સફેદ માખી , કથીરી , ટામેટા: સફેદ માખી, કથીરી.
સુસંગતતા
મોટાભાગના રસાયણો સાથે સુસંગત
અસરકારકતાના દિવસો
કપાસ: 21 દિવસ; રીંગણ અને મરચી : 3 દિવસ
પુનઃ વપરાશ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
વિશેષ માહિતી
ચુસીયા જીવાત માટે લાંબા ગાળાની અસર
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
આ પ્રોડક્ટ હાલમાં ગુજરાત માં ઉપલબ્ધ નથી.
એગ્રોસ્ટાર શરતો
|
રિટર્ન અને રિફંડ
|
Corporate Website