પેજર 50% ડબલ્યુપી (ડાયફેન્થ્યુરોન 50%) 250 ગ્રામ
બ્રાંડ: ધાનુકા
₹590₹801

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ડાયફેન્થ્યુરોન 50% ડબ્લ્યુ પી
  • માત્રા: 240 ગ્રામ / એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: કપાસ - સફેદ માખી , મોલો -મશી ,લીલી પોપટી , થ્રિપ્સ, કોબીજ-હીરા ફૂદી , મરચાં-કથીરી, રીંગણ - સફેદ માખી, સાઇટ્રસ-કથીરી , તડબૂચ: ફળ માખી, કથીરી - સફેદ માખી , કથીરી , ટામેટા: સફેદ માખી, કથીરી.
  • સુસંગતતા: મોટાભાગના રસાયણો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: કપાસ: 21 દિવસ; રીંગણ અને મરચી : 3 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: કપાસ, કોબીજ, મરચું, રીંગણ,ઇલાયચી, લીંબુ , કપાસ, ભીંડા, ટામેટા
  • વિશેષ વર્ણન: ચુસીયા જીવાત માટે લાંબા ગાળાની અસર
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન પેજર 50% ડબલ્યુપી (ડાયફેન્થ્યુરોન 50%) 250 ગ્રામ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો