ધાનુકા - પેજર - 250 ગ્રામ
બ્રાંડ: ધાનુકા
₹590₹876

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ડાયાફેનથ્યુંરોન 50% ડબ્લ્યુ પી
  • માત્રા: 240 ગ્રામ/એકર
  • વાપરવાની પદ્ધતિ: પાન પર છંટકાવ
  • ઉપયોગીતા: કપાસ લીલા તડતડીયા, મધીયા, મરચી કથીરી, રીંગણ સફેદ માખી
  • સુસંગતતા: મોટા ભાગના છંટકાવના રસાયણો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: કપાસ: 21 દિવસ; રીંગણ અને મરચી: 3 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે .
  • કયા પાકમાં વપરાય છે: કપાસ, કોબીજ, મરચી, રીંગણ, ઈલાયચી
  • વિશેષ વર્ણન: ચૂસીયા જીવાતનું લાંબા સમયનું નિયંત્રણ આપતી દવા
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન ધાનુકા - પેજર - 250 ગ્રામ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો