AgroStar
ધાનુકા કેલ્ડાન (કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ 50% એસપી) 100 ગ્રામ
બ્રાંડ: ધાનુકા
₹199₹246

Free Home Deliveryરેટિંગ્સ

5
25
0
0
0
0

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ 50%એસપી
  • માત્રા: 400 ગ્રામ/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: ડાંગર: પાન વાળનાર ઈયળ, ગાભમારાની ઈયળ, ડાંગરની માખી
  • સુસંગતતા: જંતુનાશકો સાથે સુસંગત
  • વાપરવાની આવૃત્તિ: જીવાતના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધાર રાખે છે.
  • કયા પાકમાં વપરાય છે: ડાંગર
  • વિશેષ વર્ણન: કેલ્ડાન (કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ 50 % એસપી) ન્યુરોટોક્સિન એનાલોગ જૂથની જંતુનાશક છે, જે જંતુઓ પર અસરકારક નિયંત્રણ કરે છે અને તે ફાયદાકારક જંતુઓ માટે સલામત છે, આમ આઈપીએમ માટે ઉપયોગી છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો