ધાનુકા-કવર લીક્વીડ(રાયનેકસીપીર) 150 મિલી
બ્રાંડ: ધાનુકા
₹2000₹2710
મુખ્ય મુદ્દા:
  • રાસાયણિક બંધારણ: કલોરેન્ટ્રાનીલીપ્રોલ 18.5% ડબ્લ્યુ/ડબ્લ્યુ એસસી
  • માત્રા: 60 મિલી/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: ફળ કોરી ખાનાર ઈયળ, હેલીઓથેસીસ, ફળ અને ડુંખ કોરી ખાનાર ઈયળ, સ્પોડોપ્ટેરા
  • સુસંગતતા: તાંબા આધારિત ફૂગનાશકો સિવાય મોટા ભાગના જંતુનાશકો અને સ્ટિકીંગ એજન્ટ સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: 10 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે .
  • કયા પાકમાં વપરાય છે: ચોખા, કોબીજ, કપાસ, શેરડી, ટામેટા, મરચી, રીંગણ, તુવેર, સોયાબીન, છોલે ચણા, અડદ, કારેલા, ભીંડા
  • વિશેષ વર્ણન: ઈયળ માટે લાંબા ગાળાની અસરવાળું
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
રાજ્ય:*
કૂપન
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો