AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ટાટા રેલીસ
48 ખેડૂતો

ટાટા તાકાત (હેક્ષાકોનાઝોલ 5% + કેપ્ટન 70% ડબ્લ્યુ પી) 250 ગ્રામ

₹460
( 100% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

4
31
3
3
4
7

મુખ્ય મુદ્દા:

વિશેષ માહિતી
● તાકાત એ બહુ પ્રણાલીગત ફુગનાશક છે. જે રોગ આવ્યા પહેલા અને રોગ આવી ગયા બાદ તેનું અસરકારક નિયંત્રણ કરે છે. ●જમીન જન્ય રોગના નિયંત્રણ માટે જમીનમાં ડ્રેનચીંગ દ્વારા આપવું
રાસાયણિક તત્વ
હેક્ષાકોનાઝોલ 5% + કેપ્ટન 70% ડબ્લ્યુ પી
પ્રમાણ
છંટકાવ : 400 ગ્રામ/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
મરચા - ફળનો સડો (કાલવર્ણ), બટાકા- આગોતરો સુકારો અને પાછોતરો સુકારો , અડદ- ભૂકીછારો, ગેરુ
સુસંગતતા
મોટાભાગની જંતુનાશક દવા સાથે મિક્ષ કરી શકાય
પુનઃ વપરાશ
રોગના ઉપદ્રવ ઉપર આધાર રાખે છે.
લાગુ પડતા પાકો
મરચી, બટાકા, અડદ
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise