AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એફએમસી
98 ખેડૂતો

બેનેવિયા (180 મિલી)

₹1750₹1999
( 12% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.2
65
14
7
2
10

મુખ્ય મુદ્દા:

લાગુ પડતા પાકો
દ્રાક્ષ,દાડમ, ટામેટા, ગેરકિન્સ, કોબીજ, મરચું.
રાસાયણિક તત્વ
સિએન્ટ્રેનિલિપ્રોલે 10.26% ડબલ્યુ / ડબલ્યુ ઓડી
પ્રમાણ
દ્રાક્ષ, દાડમ (થ્રિપ્સ, દાડમ બટરફ્લાય): 280 મિલી. એકર દીઠ; દાડમ (સફેદ માખી , મોલો ), ટમેટા, કાકડી: 360 મિલી એકર દીઠ; કોબી, મરચાં: એકર દીઠ 240 મિલી.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
દ્રાક્ષ: થ્રિપ્સ, ફ્લી બીટલ; દાડમ: થ્રિપ્સ, દાડમ : ફળની માખી, સફેદ માખી ,મોલો મશી ; કોબીજ: મોલો મશી , હીરાફૂદી, તમાકુ: પાન કોરી ખાનાર ઈયળ ; મરચાં: થ્રિપ્સ, ફળ કોરી ખાનાર ઈયળ, તમાકુમાં ઈયળ; ટામેટા: પાનકોરિયા, મોલો મશિ , થ્રિપ્સ, સફેદ માખી , ફળ કોરી ખાનાર ઈયળ.
સુસંગતતા
મોટાભાગના રસાયણો સાથે સુસંગત
અસરકારકતાના દિવસો
15 દિવસ
પુનઃ વપરાશ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
વિશેષ માહિતી
બેનેવિઆ જંતુનાશક એક વિશિષ્ટ ક્રોસ સ્પેક્ટ્રમ પ્રવૃત્તિ પ્રદાન કરે છે જે ચૂસીને અને ચાવવા વાળી જીવાતને નિયંત્રિત કરીને લગભગ એક શોટ સોલ્યુશન આપે છે.
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise