ડ્યુપોન્ટ ફેર્ટેરા(રેનૉક્સીપીયર 0.4%દાણાદાર) 4 કિલો
બ્રાંડ: એફએમસી
₹900₹967

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: રેનૉક્સીપીયર 0.4%દાણાદાર
  • માત્રા: 4 કિલો / એકર
  • વાપરવાની પદ્ધતિ: પુંખીને
  • ઉપયોગીતા: થડ વેધક, ડાંગરમાં પાન વાળનારી ઈયળ ,ડુંખ વેધક ના નિયંત્રણ માટે
  • સુસંગતતા: ખાતર સાથે સુસંગતતા
  • અસરનો સમયગાળો: લાંબા ગાળાનું નિયંત્રણ
  • વાપરવાની આવૃત્તિ: જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે .
  • કયા પાકમાં વપરાય છે: શેરડી અને ડાંગર
  • વિશેષ વર્ણન: કીટક જીવન ચક્રમાં પ્રારંભમાં નિયંત્રણ લેવા માટે, ફેર્ટેરા કીટની વસ્તી નિર્માણને અટકાવે છે અને પાકની ઉપજ સંભાવનાને વધારે છે.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન ડ્યુપોન્ટ ફેર્ટેરા(રેનૉક્સીપીયર 0.4%દાણાદાર) 4 કિલો અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો