AgroStar
ડ્યુપોન્ટ ગેલિલિઓ (પીકોક્સીસ્ટ્રોબિન 22.5% SC ) 240 મિલી
બ્રાંડ: એફએમસી
₹1100₹1260

Free Home Deliveryરેટિંગ્સ

4.8
19
1
2
0
0

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: પીકોક્સીસ્ટ્રોબિન 22.5% SC
  • માત્રા: 120-180 મિલી/એકર અથવા 12-18 મિલી/પંપ
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: દ્રાક્ષ : ભુકીછારો; સોયાબીન : ગેરુ, પાન ટપકા ; ડાંગર : બ્લાસ્ટ; જીરું : ચરમી
  • સુસંગતતા: મોટાભાગના જંતુનાશકો સાથે સુસંગત
  • વાપરવાની આવૃત્તિ: રોગની તીવ્રતા પર આધારીત
  • કયા પાકમાં વપરાય છે: દ્રાક્ષ, સોયાબીન, જીરું, ચોખા,
  • વધારાનું વર્ણન: સિસ્ટમિક ફૂગનાશક
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો