ડ્યુપોન્ટ કર્ઝેટ (સાયમોક્સાનીલ 8%+મેન્કોઝેબ 64%) 300 ગ્રામ
બ્રાંડ: એફએમસી
₹399₹532

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: સાઇમોક્સાનીલ 8% + મેન્કોઝેબ 64% ડબલ્યુપી
  • માત્રા: દ્રાક્ષ: 600-800 ગ્રામ / એકર; બટાકા, ટામેટા, કાકડી: 600 ગ્રામ/એકર, ભીંડા : 250 ગ્રામ/100 લિટર પાણી
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: દ્રાક્ષ: તળછારો , બટાકા: પાછતરો સુકારો , ટામેટા :પાછતરો સુકારો , કાકડી: તળછારો , લીંબુ : ગામોસિસ( ફળનો સડો )
  • સુસંગતતા: મોટાભાગના રસાયણો સાથે સુસંગત
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: દ્રાક્ષ, બટેટા, ટામેટા, કાકડી, સાઇટ્રસ
  • વિશેષ વર્ણન: કર્ઝેટ® ફૂગનાશક અસંખ્ય પાક માટે અસરકારક રોગ નિયંત્રણ ઉત્પાદન છે. તે હાલમાં બટાકા, ટામેટા, દ્રાક્ષ અને કાકડીના ઉપયોગ માટે લઇ શકાય છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે દિશા નિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન ડ્યુપોન્ટ કર્ઝેટ (સાયમોક્સાનીલ 8%+મેન્કોઝેબ 64%) 300 ગ્રામ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો