ડેકાલ્બ 9141 મકાઈ બીજ (3.5 કિલો)
બ્રાંડ: મોનસેન્ટો
₹1400₹1918

અન્ય મુદ્દા

  • પાકનો સમયગાળો:115-125 દિવસ
  • પહેલી કાપણી:120 દિવસ

ઉત્પાદન હાઇલાઇટ્સ

જાતિનો પ્રકારસેમી-ફ્લિન્ટ
ડોડવાની ઘનિષ્ટતાઘનિષ્ઠ
કોબ કલરપીળી
સિંચાઈની આવશ્યકતાપિયત
ફળનું વજન450-500 ગ્રામ

મુખ્ય મુદ્દા:

  • વાવણીની ઋતુ: સપ્ટેમ્બર-નવેમ્બર
  • વાવણીની પધ્ધતિ: થાણીને
  • વાવણીનું અંતર: ચાસ થી ચાસનું અંતર : 2 ફૂટ; છોડથી છોડનું અંતર : 1 ફૂટ
  • વિશેષ વર્ણન: વધુ ઉંચો છોડ અને મજબૂત ડોડા
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે અને આ જમીનના પ્રકાર અને આબોહવા સ્થિતિઓ પર આધારિત છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે હંમેશાં પ્રોડક્ટનું લેબલ્ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લેવો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન ડેકાલ્બ 9141 મકાઈ બીજ (3.5 કિલો) અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો