AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એફએમસી
30 ખેડૂતો

ડૂપોંન્ટ ફર્ટેરા (રાયનાક્સીપ્પીર 0.4% જીઆર) 4 કિગ્રા

₹927₹967
( 4% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

4.6
27
0
1
0
1

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
ક્લોરેન્ટ્રેનિલિપ્રોલ 0.4% જી.આર.
પ્રમાણ
ડાંગર : 4 કિગ્રા / એકર; શેરડી 7.5 કિગ્રા / એકર.
વાપરવાની પદ્ધતિ
જમીનમાં પુંખીને
પરિણામકારકતા
ડાંગર: ગાભમારાની ઈયળ , પાન વાળનારી ઈયળ ; શેરડી: શરૂવાતની થડની ઈયળ ,ટોચની ઈયળ
સુસંગતતા
ખાતર સાથે સુસંગત
અસરકારકતાના દિવસો
લાંબા ગાળાના રક્ષણ
પુનઃ વપરાશ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
લાગુ પડતા પાકો
શેરડી ,ડાંગર
વિશેષ માહિતી
જ્યારે જીવાતના જીવન ચક્રની શરૂઆતમાં ઉપયોગ થાય છે, ત્યારે ફેર્ટેરા જંતુઓની વસ્તીના નિર્માણને અટકાવે છે અને પાકની ઉપજ ક્ષમતાને મહત્તમ બનાવે છે.
ખાસ નોંધ
ડાંગરમાં થડની ઈયળના નિયંત્રણને કારણે, તે વધુ પાક આરોગ્ય અને ઉચ્ચ ઉપજ ક્ષમતાની ખાતરી કરે છે શેરડીના પાકમાં વહેલા થડની ઈયળ અને ટોચની ઈયળ સામે ઉત્કૃષ્ટ નિયંત્રણ ઉત્પાદકોને ઓછા પાક ઉત્પાદનને કારણે થતા નુકસાનથી રક્ષણ આપે છે અને તેના કારણે મહત્તમ ઉત્પાદન મળે છે "
agrostar_promise