ડાઉ સ્ટ્રોંગાર્મ (ડિક્લોસ્યુલમ 84 ડબ્લ્યુડીજી) 12.4 ગ્રામ
બ્રાંડ: કોર્ટેવા
₹520₹706

રેટિંગ્સ

4.1
6
0
0
1
1

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ડિક્લોસ્યુલમ 840 ડબ્લ્યુ ડી જી
  • માત્રા: 12.4 ગ્રામ /એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: નિંદામણ પર નિયંત્રણ (ચીઢો, બેંગલ ડેફલાવર, એકેલીફા, બડી દુધેલી, કણજરો, )
  • સુસંગતતા: છંટકાવ માત્ર એક જ કેમિકલથી થવો જોઈએ.
  • વાપરવાની આવૃત્તિ: નિંદામણની સ્થિતિ અથવા નીંદણની તીવ્રતા પર આધાર રાખે છે. વધુ માહિતી માટે 'નીડ એક્સપર્ટ હેલ્પ' બટન પર ક્લિક કરો.
  • કયા પાકમાં વપરાય છે: સોયાબીન
  • પાકની અવસ્થા: સોયાબીન પાકમાં વાવણીના 3 દિવસની અંદર ઉગવા પેહલા જોવા મળતા નિંદામણ નિયંત્રણ માટે ઉપયોગ કરો.
  • મહત્વપૂર્ણ નોંધ: છંટકાવ માટે ભલામણ કરેલ ડોઝનો ઉપયોગ કરો
સંબંધિત ઉત્પાદનો