ડાઉ સિસ્થેન (માયક્લોબુટાનિલ 10% ડબલ્યુપી) 100 ગ્રામ
બ્રાંડ: કોર્ટેવા
₹240₹250

રેટિંગ્સ

4.4
6
1
0
0
1

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: માયક્લોબુટાનિલ 10% ડબલ્યુપી
  • માત્રા: 100-150 ગ્રામ / એકર અથવા 10-15 ગ્રામ / પંપ
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: ભૂકી છારો અને અન્ય પાંદડાના રોગો
  • સુસંગતતા: સ્ટીકીંગ એજન્ટો અને સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા પેસ્ટિસાઇડ સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: 10 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: સફરજન, દ્રાક્ષ, મરચી
  • વિશેષ વર્ણન: પ્રણાલીગત જંતુનાશક દવાઓ, જે ભુકીછારાને અટકાવવા અને નિયંત્રણની દ્વિ ક્રિયા કરે છે
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો