AgroStar
ડાઉ સક્સેસ (સ્પિનોસેડ 2.5% એસસી) 500 મિલી
બ્રાંડ: કોર્ટેવા
₹900₹1000

Free Home Deliveryરેટિંગ્સ

4.4
6
1
0
0
1

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: સ્પિનોસેડ 2.5% એસસી
  • માત્રા: કોબી - 240-280 મિલી / એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: કોબીજ અને ફ્લાવર : હીરા ફૂદી
  • સુસંગતતા: મોટાભાગના રસાયણો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: 10 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: કોબીજ, ફ્લાવર
  • વિશેષ વર્ણન: છંટકાવના 2 દિવસની અંદર ઇયળને અસરકારક રીતે નિયંત્રિત કરે છે અને ફાયદાકારક જીવાત માટે સલામત છે
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો