ઉપયોગીતા: અનાજની ઉપજ, સૂકા દ્રવ્યની માત્રા, છોડની ઊંચાઈ, છોડની વહેલી અને મજબૂત ફુટ, વધારવા માટે, મૂળિયાંનો લાંબો અને વધારે સારા ફેલાવો અને પાક નું એકસરખું અને વહેલા પરિપક્વન માટે
અસરનો સમયગાળો: 30 દિવસ
વાપરવાની આવૃત્તિ: 1 વાર
કયા પાકમાં વપરાય છે: કપાસ, ટામેટા, મરચી, ચોખા, મગફળી, બટાકા_x000D_