ડાંગર સંપૂર્ણ સુરક્ષા કીટ
બ્રાંડ: એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
₹1599₹2435

મુખ્ય મુદ્દા:

  • વિશેષ વર્ણન: અમે તમારા માટે ખાસ કીટ તૈયાર કરેલ છે જે મુંડા, એન્થ્રેકનોઝ, પાનના ટપકા જેવા રોગોના નિયંત્રિત કરવા માટે છે, આ ઉપચારમાં એક જંતુનાશક, એક ફૂગનાશક અને એક પાકના પોષક તત્વો વાળી દવા છે, જે ડાંગરના પાકમાં ઉપજ અને ડાંગરના પાકની તંદુરસ્ત વૃદ્ધિમાં વધારો કરે છે.
  • કયા પાકમાં વપરાય છે: ડાંગર
  • ઉપયોગીતા: કોન્સ્ટા: મુંડા; મેન્ડોઝ: એન્થ્રેકનોઝ, પાનના ટપકા, મૂળનો કોહવારો, સુકારો; ન્યુટ્રિપ્રો ગ્રેડ 4: બધા સૂક્ષ્મ પોષક તત્ત્વોની ઉણપને સુધારવા અને વિકાસ માટે
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • માત્રા: કોન્સ્ટા: 100 ગ્રામ / એકર; મેન્ડોઝ: 500 ગ્રામ / એકર; ન્યુટ્રિપ્રો ગ્રેડ 4: 500 ગ્રામ / એકર
  • રાસાયણિક બંધારણ: કોન્સ્ટા: ફીપ્રોનિલ 40% + ઇમિડાકલોપ્રીડ 40%; મેન્ડોઝ: મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝિમ 12% ડબલ્યુપી; ન્યુટ્રિપ્રો ગ્રેડ 4: ઝેડએન 6%, એફઈ 4%, એમએન 1%, ક્યુ 0.5%, બી 1%, મો 0%;