ડાંગર ભરોસા કીટ
બ્રાંડ: એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
₹599₹960

મુખ્ય મુદ્દા:

  • વિશેષ વર્ણન: ડાંગર માં આવતા કેટલાક રોગ જીવાત ( ઉપર જણાવેલ ) ને નિયંત્રણ કરવા માટે અને પોષક તત્વો અને સારા વિકાસ માટે બનાવેલ ખાસ કીટ.
  • રાસાયણિક બંધારણ: શટર : થાઇમોથોકસામ 75%; મેંડોઝ: મેંન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝિમ 12% ડબલ્યુપી; ન્યુટ્રિપ્રો ગ્રેડ4: ઝીંક 6%, ફેરસ 4%, મેગનીઝ 1%, કોપર 0.5%, બોરોન 1%, મોલીબ્લેડમ 0%;
  • માત્રા: શટર : 6 ગ્રામ / પંપ; મેંડોઝ: 35 ગ્રામ/ પંપ; ન્યુટ્રિપ્રો ગ્રેડ4: 15 ગ્રામ/ પંપ
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: શટર: ભૂખરા ચુસીયા, લીલા ચુસીયા ; મેન્ડોઝ : કાલવ્રણ, પાન ના ટપકાં નો રોગ , આગતરો અને પાછતરો સુકારો, ન્યુટ્રી પ્રો ગ્રેડ4 ; બધી સુક્ષ્મ પોષકતત્ત્વોની ઉણપને દૂર કરવા અને વિકાસ માટે
  • કયા પાકમાં વપરાય છે: ડાંગર
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન ડાંગર ભરોસા કીટ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો