AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર

ટ્રાઈકોફિક્સ (ટ્રાઈકોડર્મા વિરિડે 1.15% WP) 1 કિગ્રા

₹436₹750
( 42% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
ટ્રાઈકોડર્મા વિરિડે 1.15% ડબલ્યુપી
વિશેષ માહિતી
ટ્રાયકોફિક્સ (Trichoderma viride 1.15% WP) એક પર્યાવરણને અનુકૂળ જૈવિક ફૂગ છે, જે પાકમાં રોગોના નિયંત્રણમાં મદદ કરે છે. તે જમીનમાં રહેલા હાનિકારક ફૂગ સામે કાર્ય કરીને છોડના મૂળને સુરક્ષિત રાખે છે. ટ્રાયકોફિક્સ 1.15% WP પાવડર સ્વરૂપમાં ઉપલબ્ધ છે.
વિશેષતાઓ
ટ્રાયકોફિક્સ એક જૈવિક રોગ નિયંત્રણ પ્રોડક્ટ છે, જે પાકને વિવિધ રોગોથી બચાવવામાં મદદ કરે છે. તેમાં રહેલી વિશિષ્ટ ટ્રાઈકોડર્મા ફૂગ જમીનમાં રહેલી નુકશાનકારક ફૂગનું અસરકારક નિયંત્રણ કરે છે. તે નુકશાનકારક ફૂગની વૃદ્ધિ અટકાવીને પાકના મૂળ અને છોડને સુરક્ષા પ્રદાન કરે છે. ટ્રાયકોફિક્સ એક ઓર્ગેનિક પ્રોડક્ટ છે, જેથી તે ઓર્ગેનિક ખેતી માટે ખૂબ જ યોગ્ય છે.
કાર્ય કરવાની રીત
ટ્રાયકોફિક્સ નુકશાનકારક ફૂગનું નિયંત્રણ વિવિધ પ્રકારે કરે છે: ૧. પોષક તત્ત્વો માટે હરીફાઈ: ટ્રાયકોફિક્સ જમીનમાં રહેલા પોષક તત્ત્વો અને જગ્યા પર પહેલો કબજો કરે છે, જેના કારણે નુકશાનકારક ફૂગના વિકાસ માટે જરૂરી પોષણ મળતું નથી અને તેમનો વિકાસ અટકી જાય છે. ૨- માયકોપેરાસિટિઝમ (નુકશાનકારક ફૂગ પર સીધો હુમલો): ટ્રાયકોફિક્સ નુકશાનકારક ફૂગ પર સીધો હુમલો કરીને તેને નષ્ટ કરે છે અને પાકના મૂળને રોગોથી સુરક્ષિત રાખે છે 3. કુદરતી રીતે રોગનું નિયંત્રણ: ટ્રાયકોફિક્સ કુદરતી રક્ષણાત્મક તત્ત્વો છોડે છે, જે નુકશાનકારક ફૂગને આગળ વધતા અટકાવે છે અને પાકને લાંબા સમય સુધી સુરક્ષિત રાખે છે.
લાગુ પડતા પાકો
મગફળી - સુકારો ઘઉં - અંગારિયો મરચી - સુકારો
વાપરવાની પદ્ધતિ
બીજ માવજત જમીનમાં આપવું
પ્રમાણ
મરચી - ૧.૨ કિલો/એકર મગફળી અને ઘઉં - ૧ કિલો/એકર
નોંધણી નંબર
CIR Number- CIR-344/2004(944)- Trichoderma viride (WP) - 30
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
કેવી રીતે ઉપયોગ કરવો
ક્લિક કરો
agrostar_promise