ટોકન 20 એસજી (ડાયનોટેફ્યુરાન 20% એસજી) 50 ગ્રામ
બ્રાંડ: ઇન્ડોફિલ
₹400₹452
મુખ્ય મુદ્દા:
  • રાસાયણિક બંધારણ: ડાયનોટેફ્યુરાન 20% એસજી
  • માત્રા: 60-80 ગ્રામ/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: લીલા તડતડીયા, મધીયા, સફેદ માખી, થ્રીપ્સ, બીપીએચ
  • સુસંગતતા: તમામ સામાન્ય જંતુનાશકો સાથે સુસંગત છે.
  • અસરનો સમયગાળો: 10 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે .
  • કયા પાકમાં વપરાય છે: ચોખા, કપાસ
  • વિશેષ વર્ણન: તેની અસર લાંબા સમય સુધી ટકી રહે છે.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
રાજ્ય:*
કૂપન
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો