AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ટેરા બાયોસર્ટ
8 ખેડૂતો

ટેરા સંપૂર્ણા (બાયો - ઇનરીચ ઓર્ગેનિક મેન્યુર) 20 કિ.ગ્રા

₹899₹1000
( 10% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

4.3
6
0
1
0
1

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
ઓર્ગેનિક કાર્બન 14%, માયકોરાઇઝા , ટ્રાઇકોડર્મા સ્યુડોમોનાસ, એનપીકે અને ઝીંક બેક્ટેરિયા 5.0 x10*8 કોષ/ગ્રામ વગેરે
પ્રમાણ
20 કિ.ગ્રા /એકર
વાપરવાની પદ્ધતિ
જમીન માં આપવું
પરિણામકારકતા
પાણીનું સંરક્ષણ કરે છે - ભેજ સંગ્રહ શક્તિ માં વધારો કરે છે, આમ રેતાળ જમીનમાં પાણીનો વ્યય ઘટાડે છે છોડના જુસ્સાદાર વિકાસ કરે છે જમીનમાં હવાની આપ લે વધારે છે જમીનની ફળદ્રુપતા વધારે છે જમીનને પોચી અને ભરભરી બનાવે છે જીવાતો અને રોગો સામે છોડની પ્રતીકરાક શક્તિ વધારે છે જમીનની રચના, છિદ્રાળુતા અને ઘનતામાં સુધારો કરે છે, આમ છોડના મૂળ નો વિકાસ સારો થાય છે જમીનની ભેજ સંગ્રહ શક્તિ માં વધારો કરે છે જેથી પાણી દ્વારા થતું જમીનનું ધોવાણ ઘટે છે
સુસંગતતા
જૈવિક ખાતર સાથે સુસંગત
લાગુ પડતા પાકો
બધા પાક અને શાકભાજી
વિશેષ માહિતી
અમુક જમીન જન્ય -છોડના ફુગકારક નિયંત્રિત અથવા દબાવી શકે છે ઓર્ગનિક પદાર્થોનો નોંધપાત્ર જથ્થો પૂરો પાડે છે માટી અને વધતા માધ્યમોની કેશન વિનિમય ક્ષમતા (CEC) સુધારે છે, આમ છોડના ઉપયોગ માટે પોષક તત્વોને પકડી રાખવાની તેમની ક્ષમતામાં સુધારો કરે છે. જમીન અને પાકને ફાયદાકારક સુક્ષ્મસજીવો પૂરા પાડે છે જમીનના પીએચ ને સુધારે છે અને સ્થિર કરે છે ચોક્કસ પ્રદૂષકોને બાંધી અને નાશ કરી શકે છે
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise