AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
1228 ખેડૂતો

ટેબુલ - (ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65% ડબલ્યુજી) 500 જી

₹355₹550
( 35% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:250 જી
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.3
867
117
107
51
86

મુખ્ય મુદ્દા:

વિશેષ માહિતી
એક બ્રોડ સ્પ્રેક્ત્રમ ફૂગનાશક છે, જે છંટકાવ પછી પાંદડા દ્વારા ઝડપથી શોષાય છે
રાસાયણિક તત્વ
ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65% ડબલ્યુજી
પ્રમાણ
મરચાં (ભૂકીછારો, ફળનો સડો); સોયાબીન (પાનનાં ટપકાં, શીંગનો સડો): 500 ગ્રામ/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
મરચું-ભૂકી છારો , ફળોનો સડો, સોયાબીન-પાનનાં ટપકાં , શીંગમાં સુકારો!
સુસંગતતા
મોટાભાગના જંતુનાશકો સાથે સુસંગત
પુનઃ વપરાશ
રોગના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
લાગુ પડતા પાકો
મરચી, સોયાબીન
નોંધણી નંબર
CIR-247847/2023-Tebuconazole + Sulphur(WG) (442)-720
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
agrostar_promise