AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ટાટા રેલીસ
92 ખેડૂતો

ટેફગોર (ડાયમેથોએટ) 500 એમએલ

₹420₹428
( 2% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

4.2
62
6
13
6
4

મુખ્ય મુદ્દા:

લાગુ પડતા પાકો
ભીંડા, રીંગણ, કોબીજ, મરચાં, ફ્લાવર, કેરી, ગુલાબ, કપાસ, ડુંગળી, બટાકા, ટામેટા
રાસાયણિક તત્વ
ડાયમેથોએટ 30% ઇસી
પ્રમાણ
300-800 મિલી / એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
ટામેટા: સફેદ માખી ;સફરજન: ગાભમારાની ઈયળ, ભીંડા : મોલો , લીફ હોપર્સ; રીંગણ : લીલી પોપટી , થડની બોરર; કોબીજ: મોલો , રાયડો: મોલો ; મરચાં: જીવાત, થ્રીપ્સ; કેરી: મિલી બગ , હોપર
સુસંગતતા
મોટાભાગના રસાયણો સાથે સુસંગત
પુનઃ વપરાશ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
વિશેષ માહિતી
તે ચુસીયા જીવાત અને ઇયળના નિયંત્રણ રાખવામાં ખૂબ અસરકારક છે
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise