AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલ્ફર મિલ્સ
300 ખેડૂતો

ટેકનો - ઝેડ ( સલ્ફર 67% + ઝીંક 14 % ) 4 કિગ્રા

₹849₹945
( 10% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.1
190
32
30
20
27
રોગ અને જીવાત

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
સલ્ફર 67% + ઝીંક 14%
પ્રમાણ
4 કિગ્રા/એકર
વાપરવાની પદ્ધતિ
જમીનમાં પુંખીને
પરિણામકારકતા
છોડની તંદુરસ્ત વનસ્પતિક વૃદ્ધિ માટે અને છોડને લાંબા સમય માટે ઝીંક ઉપલબ્ધ બનાવવા માટે મદદરૂપ છે.
સુસંગતતા
મોટાભાગના જંતુનાશકો સાથે સુસંગત. કેલ્શિયમ અને ફોસ્ફેટ ખાતરો આપવુ ટાળવું
પુનઃ વપરાશ
પાકની જરૂરીયાત મુજબ પાકની સીઝનમાં 1-2 વખત
લાગુ પડતા પાકો
બધા પાકો
વિશેષ માહિતી
ઝીંક બહુ પોષક ખાતર તરીકે સલ્ફર ધરાવે છે જે પીએચને સંતુલિત કરવામાં મદદ કરે છે જે અન્ય પોષક તત્વોના શોષણને પણ મદદ કરે છે.
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise