ટારપ્લસ
614 ખેડૂતો
ટારપ્લસ શીટ 30*40 (તાડપત્રી) પીળા રંગની
₹10999₹12999
( 15% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:18*2720*2428*3211*1015*2011*5011*1517*24
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
પ્રશંસાપત્ર
લાભો

Free Home Deliveryરેટિંગ્સ

4.3
420
75
52
17
49

મુખ્ય મુદ્દા:

ઉત્પાદન યુએસપી
ટારપ્લસ એ એક ઉચ્ચ ગુણવત્તાની તાડપત્રી શીટ છે જે વર્જિંગ એચડીપીઇ પ્લાસ્ટિક મટીરીયલ થી બને છે. ટારપ્લસ નવી યુગની ટીયર લોક તકનીક સાથે આવે છે, જેનો અર્થ એ થાય છે કે એકવાર તાડપત્રી ફાટે અથવા કાણું પડે પછી ત્યાંથી તેને ફાડવી ખૂબ મુશ્કેલ છે. તે ખૂબ જ મજબૂત છે પરંતુ વજનમાં હળવી છે કારણ કે તાડપત્રી માં કોઈ કેલ્શિયમ નથી. તે યુવી પ્રૂફ કોટિંગ સાથે આવે છે અને તેથી તે સરળતાથી 50 ડિગ્રી અને તેથી વધુ તાપમાનનો સામનો કરી શકે છે. ટારપ્લસ પાણી સામે પ્રતિકારક ગુણધર્મો ધરાવે છે અને તેથી વરસાદની સ્થિતિમાં પાણી તાડપત્રી માંથી પસાર થઈ શકતું નથી.
વજન (GSM)
18.9 કિગ્રા (વત્તા અથવા ઓછા 5% લાગુ) (170 GSM)
જાળવણી
"તાડપત્રીને ભારે અને તીક્ષ્ણ વસ્તુઓ થી દૂર રાખો. કૃપા કરીને તાડપત્રી નો ઉપયોગ કર્યા પછી તેને ધૂળ અથવા કાદવ થી સાફ રાખો. કૃપા કરીને ઉપયોગ પછી તાડપત્રીને સૂકવી અને પછી તેને ગડી કરો. તાડપત્રી ફાટી જાય અથવા કાણાં પડી જાય તો તરત જ ટેપ રોલ થી તેને સાંધો. આગ અને પ્રાણીઓ થી ટારપ્લસ તાડપત્રી ને દૂર રાખો. ટારપ્લસને બાંધવા માટે એલ્યુમિનિયમ ની વીંટી જેવા નાકા નો ઉપયોગ કરો. ટ્રેક્ટર અને અન્ય મશીનને ટારપ્લસ પર ચલાવશો નહીં. ટારપ્લસને જમીન અથવા ખરબચડી સપાટી પર ખેંચો નહીં, જેનાથી તાડપત્રીને નુકસાન થઈ શકે છે. જ્યારે તમે તેને બાંધો ત્યારે ટારપ્લસને ખેંચશો નહીં. જો ટારપ્લસ તાડપત્રી ભીની હોય તો તેની ગડી કરશો નહીં. તાડપત્રી ને બાંધવા માટે ટારપ્લસમાં કાણાં કરશો નહીં; એલ્યુમિનિયમ ની વીંટી જેવા નાકા નો ઉપયોગ કરો."
સહાયક-સામગ્રી
ફ્રી ટેપ રોલ, જે તાડપત્રી સાંધવાનું કામ કરે છે.
રંગ અને ઉત્પાદન બાંધવામાં
પીળો રંગ, ત્રણ સ્તર, એલ્યુમિનિયમ ની વીંટી જેવા મજબૂત નાકા
મૂળ દેશ
ભારત
ઉત્પાદકની બાંયધરી
"ટારપ્લસ ઉત્પાદન ખામી (મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ) માટે 1 મહિનાની રિપ્લેસમેન્ટ વોરંટી આવે છે. જો ખેડૂતે પ્રોડક્ટનો ઉપયોગ ન કર્યો હોય તો જ વોરંટી આપવામાં આવશે. વોરંટી કોઈપણ પ્રોડક્ટ ના નુકસાન અને ગેરરીતિને આવરી લેતી નથી. વોરંટી પ્રોડક્ટમાં કોઈપણ તૂટફૂટ અને ચેકા ને આવરી લેતી નથી. ખેડૂતે ડિલિવરી પછીના પાંચ (5) દિવસની અંદર ન આવેલ એસેસરીઝ ની જાણ કરવી. એસેસરીઝ વોરંટી હેઠળ આવરી લેવામાં આવતી નથી. "
સંબંધિત ઉત્પાદનો
એંકર કેનવાસ તાડપત્રી 11*14
એંકર કેનવાસ તાડપત્રી 11*14
₹3500₹6000
એંકર કેનવાસ તાડપત્રી 14*17
એંકર કેનવાસ તાડપત્રી 14*17
₹5000₹8500
સુપર ટાર્પ 120 જીએસએમ ટાર્પોલીન શીટ 15*11 એક્વા બ્લુ
સુપર ટાર્પ 120 જીએસએમ ટાર્પોલીન શીટ 15*11 એક્વા બ્લુ
₹899₹1300
સુપર ટાર્પ 120 જીએસએમ ટાર્પોલીન શીટ 24*17 નારંગી
સુપર ટાર્પ 120 જીએસએમ ટાર્પોલીન શીટ 24*17 નારંગી
₹1599₹2800
સુપર ટાર્પ 120 જીએસએમ ટાર્પોલીન શીટ 32*28 એક્વા બ્લુ
સુપર ટાર્પ 120 જીએસએમ ટાર્પોલીન શીટ 32*28 એક્વા બ્લુ
₹2950₹5500
સુપર ટાર્પ 120 જીએસએમ ટાર્પોલીન શીટ 32*28 નારંગી
સુપર ટાર્પ 120 જીએસએમ ટાર્પોલીન શીટ 32*28 નારંગી
₹2950₹5500
ટારપ્લસ શીટ 11*10 (તાડપત્રી) પીળા રંગની
ટારપ્લસ શીટ 11*10 (તાડપત્રી) પીળા રંગની
₹1090₹1600
ટારપ્લસ શીટ 11*50 (તાડપત્રી) પીળા રંગની
ટારપ્લસ શીટ 11*50 (તાડપત્રી) પીળા રંગની
₹4999₹6400
ટારપ્લસ શીટ 11*15 (તાડપત્રી) પીળા રંગની
ટારપ્લસ શીટ 11*15 (તાડપત્રી) પીળા રંગની
₹1699₹2400
ટારપ્લસ શીટ 15*20 (તાડપત્રી) પીળા રંગની
ટારપ્લસ શીટ 15*20 (તાડપત્રી) પીળા રંગની
₹2999₹3750
ટારપ્લસ શીટ 17*24 (તાડપત્રી) પીળા રંગની
ટારપ્લસ શીટ 17*24 (તાડપત્રી) પીળા રંગની
₹4467₹6000
ટારપ્લસ શીટ 20*24 (તાડપત્રી) પીળા રંગની
ટારપ્લસ શીટ 20*24 (તાડપત્રી) પીળા રંગની
₹4499₹6500
ટારપ્લસ શીટ 18*27 (તાડપત્રી) પીળા રંગની
ટારપ્લસ શીટ 18*27 (તાડપત્રી) પીળા રંગની
₹4499₹6550
ટારપ્લસ શીટ 28*32 (તાડપત્રી) પીળા રંગની
ટારપ્લસ શીટ 28*32 (તાડપત્રી) પીળા રંગની
₹7999₹9000
ટારપ્લસ શીટ 40*60 (તાડપત્રી) પીળા રંગની
ટારપ્લસ શીટ 40*60 (તાડપત્રી) પીળા રંગની
₹16999₹17550
agrostar_promise