ટારપ્લસ શીટ 15*17 (તાડપત્રી) પીળા રંગની
બ્રાંડ: ટારપ્લસ
₹2100₹2500

મુખ્ય મુદ્દા:

  • ઉત્પાદકની બાંયધરી: "ટારપ્લસ ઉત્પાદન ખામી (મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ) માટે 1 મહિનાની રિપ્લેસમેન્ટ વોરંટી આવે છે. જો ખેડૂતે પ્રોડક્ટનો ઉપયોગ ન કર્યો હોય તો જ વોરંટી આપવામાં આવશે. વોરંટી કોઈપણ પ્રોડક્ટ ના નુકસાન અને ગેરરીતિને આવરી લેતી નથી. વોરંટી પ્રોડક્ટમાં કોઈપણ તૂટફૂટ અને ચેકા ને આવરી લેતી નથી. ખેડૂતે ડિલિવરી પછીના પાંચ (5) દિવસની અંદર ન આવેલ એસેસરીઝ ની જાણ કરવી. એસેસરીઝ વોરંટી હેઠળ આવરી લેવામાં આવતી નથી. "
  • વ્યવસ્થાપન: "તાડપત્રીને ભારે અને તીક્ષ્ણ વસ્તુઓ થી દૂર રાખો. કૃપા કરીને તાડપત્રી નો ઉપયોગ કર્યા પછી તેને ધૂળ અથવા કાદવ થી સાફ રાખો. કૃપા કરીને ઉપયોગ પછી તાડપત્રીને સૂકવી અને પછી તેને ગડી કરો. તાડપત્રી ફાટી જાય અથવા કાણાં પડી જાય તો તરત જ ટેપ રોલ થી તેને સાંધો. આગ અને પ્રાણીઓ થી ટારપ્લસ તાડપત્રી ને દૂર રાખો. ટારપ્લસને બાંધવા માટે એલ્યુમિનિયમ ની વીંટી જેવા નાકા નો ઉપયોગ કરો. ટ્રેક્ટર અને અન્ય મશીનને ટારપ્લસ પર ચલાવશો નહીં. ટારપ્લસને જમીન અથવા ખરબચડી સપાટી પર ખેંચો નહીં, જેનાથી તાડપત્રીને નુકસાન થઈ શકે છે. જ્યારે તમે તેને બાંધો ત્યારે ટારપ્લસને ખેંચશો નહીં. જો ટારપ્લસ તાડપત્રી ભીની હોય તો તેની ગડી કરશો નહીં. તાડપત્રી ને બાંધવા માટે ટારપ્લસમાં કાણાં કરશો નહીં; એલ્યુમિનિયમ ની વીંટી જેવા નાકા નો ઉપયોગ કરો."
  • સહાયક-સામગ્રી: ફ્રી ટેપ રોલ, જે તાડપત્રી સાંધવાનું કામ કરે છે.
  • ઉત્પાદનની વિશેષતાઓ: ટારપ્લસ એ એક ઉચ્ચ ગુણવત્તાની તાડપત્રી શીટ છે જે વર્જિંગ એચડીપીઇ પ્લાસ્ટિક મટીરીયલ થી બને છે. ટારપ્લસ નવી યુગની ટીયર લોક તકનીક સાથે આવે છે, જેનો અર્થ એ થાય છે કે એકવાર તાડપત્રી ફાટે અથવા કાણું પડે પછી ત્યાંથી તેને ફાડવી ખૂબ મુશ્કેલ છે. તે ખૂબ જ મજબૂત છે પરંતુ વજનમાં હળવી છે કારણ કે તાડપત્રી માં કોઈ કેલ્શિયમ નથી. તે યુવી પ્રૂફ કોટિંગ સાથે આવે છે અને તેથી તે સરળતાથી 50 ડિગ્રી અને તેથી વધુ તાપમાનનો સામનો કરી શકે છે. ટારપ્લસ પાણી સામે પ્રતિકારક ગુણધર્મો ધરાવે છે અને તેથી વરસાદની સ્થિતિમાં પાણી તાડપત્રી માંથી પસાર થઈ શકતું નથી.
  • રંગ અને રચના: પીળો રંગ, ત્રણ સ્તર, એલ્યુમિનિયમ ની વીંટી જેવા મજબૂત નાકા
  • ઉત્પાદક દેશ: ભારત
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન ટારપ્લસ શીટ 15*17 (તાડપત્રી) પીળા રંગની અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો