ટામેટા/ રીંગણ/ મરચી- ડ્રેન્ચિંગ કીટ
બ્રાંડ: એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
₹949₹1625

મુખ્ય મુદ્દા:

  • વિશેષ વર્ણન: અમારી પાસે પાકમાં મોલો, લીલી પોપટી અને ભૂકીછારો, એન્થરાકનોઝ, પાનના ટપકા, ફળના ટપકા, ફળનો સડો, અને જાંબલી ધબ્બાના રોગો માટે ખાસ નિયંત્રણ માટે આ કોમ્બો કીટમાં એક જંતુનાશક, એક ફુગનાશક અને એક પાક પોષણ દવા જે પાકમાં મૂળની વિકાસ- વૃદ્ધિ કરે છે અને તે છોડને વિકસિત કરવામાં અને છોડની સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
  • રાસાયણિક બંધારણ: મેન્ડોઝ: મેન્કોજેબ ૬૩% કાર્બેન્ડેઝિમ 12% WP, શૂટર: થાયોમીથોક્ઝામ 75% SG; રૂટ પાવર: હ્યુમિક & ફુલવીક
  • માત્રા: મેન્ડોઝ 500 ગ્રામ/એકર, શૂટર: 100 ગ્રામ/એકર; રૂટ પાવર: 200 ગ્રામ/એકર
  • વાપરવાની પદ્ધતિ: ડ્રેનચિંગ
  • ઉપયોગીતા: મેન્ડોઝ: એન્થરાકનોઝ, પાનના ટપકા, ભૂકીછારો, ફળના ટપકા, ફળનો સડો, અને જાંબલી ધબ્બાના રોગ, મૂળનો કોહવારો,થડનો કોહવારા માટે શૂટર : લીલી પોપટી, મોલો મચ્છી, રૂટ પાવર: શ્વેત મૂળની વૃદ્ધિ વધારવા અને છોડના વિકાસમાં સુધારો કરવામાં મદદ કરે છે
  • કયા પાકમાં વપરાય છે: ટામેટા, રીંગણ, મરચી
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન ટામેટા/ રીંગણ/ મરચી- ડ્રેન્ચિંગ કીટ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો