AgroStar
ટાટા સોલ્યૂબલ- 1 કિલો
બ્રાંડ: ટાટા રેલીસ
₹425₹425

Free Home Deliveryરેટિંગ્સ

4.3
64
19
9
5
4

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: બોરોન -20 %
  • માત્રા: છંટકાવ માટે 15 ગ્રામ/પંપ 15 લિટર અથવા જમીનમાં 500 ગ્રામ/ એકર.
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ અને પિયત સાથે / જમીનમાં
  • ઉપયોગીતા: બોરોનની ઉણપની દૂર કરે અને ફૂલો અને ફળ બેસવા માટે. ફળ ખરતા અને ફળ ફાટતા રોકવામાં સહાય કરો.
  • સુસંગતતા: તે મોટાભાગના સુક્ષ્મ પોષકતત્ત્વો સાથે સુસંગત છે
  • અસરનો સમયગાળો: 7 -12 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: 2 થી 3 વાર 15 થી દિવસના અંતરે
  • કયા પાકમાં વપરાય છે: શાકભાજીના પાક, ફળ પાક, ફૂલોના પાક, અનાજ પાક, શેરડી, કપાસ, મસાલા, તેલીબિયાં અને કઠોળના પાક માટે મોટા ભાગના પાક માટે યોગ્ય.
  • વધારાનું વર્ણન: તે ઉત્પાદનની ગુણવત્તા જાળવણીમાં વધારો કરે છે. રોગો અને જીવાતોનો પ્રતિકાર કરવામાં પણ મદદ કરે છે.
સંબંધિત ઉત્પાદનો