ટાટા રાલીગોલ્ડ - 100 ગ્રામ
બ્રાંડ: ટાટા રેલીસ
₹650₹660

રેટિંગ્સ

4.8
8
0
1
0
0

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: માયકોરાઈઝા- 23.3%, હ્યુમિક એસિડ - 28.9%, કોલ્ડ વોટર કેલ્પ અર્ક - 18%, એસ્કોર્બિક એસિડ 12.3%, એમિનો એસિડ 8.5% માયોનોસિટોલ 3.5%, સર્ફેક્ટન્ટ - 2.5%, થાઇમાઇન 2%, આલ્ફા ટોકોફેરોલ 1%
  • માત્રા: 200 ગ્રામ પ્રતિ એકર
  • ઉપયોગીતા: ઝડપી મૂળ વિકાસ, પોષક તત્ત્વો અને ખાતરો ગ્રહણ કરવાની ક્ષમતામાં વધારો કરે છે.
  • સુસંગતતા: ડ્રિપમાં અપાતા વોટર સોલ્યૂબલ ખાતર સાથે સુસંગત અથવા બોર્ડેક્સ મિશ્રણ અને સલ્ફર સિવાય પાક સંરક્ષણ દવાનો છંટકાવ સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: છંટકાવના 2 થી 3 મહિનામાં
  • વાપરવાની આવૃત્તિ: ટૂંકા ગાળાના પાક - 3 થી 4 મહિના (એક વખત) ; લાંબા ગાળાના પાક - 6 થી 12 મહિના (2 થી 3 વખત)
  • કયા પાકમાં વપરાય છે: ટામેટાં, રીંગણ, મરચું, કેપ્સિકમ, ડુંગળી, બટાકા, કાકડી, કોબીજ, કોબી, વટાણા, તરબૂચ, કપાસ, મગફળી, સોયાબીન, કેળા, દ્રાક્ષ, લીંબુ અને દાડમ
  • વિશેષ વર્ણન: ફેર્ટીલાઇઝર યુઝ એફિસિએન્સી ને સુધારવામાં મદદરૂપ - ખાતરની કાર્યક્ષમતા પાક દ્વારા ફોસ્ફરસનું પ્રમાણ સુધારે છે. છોડ અને નેમાટોડ નિયંત્રણમાં અમુક હદ સુધી રોગ પ્રતિકારક આપવામાં મદદ કરે છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.