AgroStar
ટાટા ફેન (ફેનવેલરેટ 10% ઇસી) 500 મિલી
બ્રાંડ: ટાટા રેલીસ
₹399₹421

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ફેનવેલરેટ 10% ઇસી
  • માત્રા: 2.5 મિલી/લિટર અને 500 મિલી/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: ફલાવર: હીરાફૂદી, અમેરિકન ઈયળ, મોલો મસી, લીલી પોપટી; કપાસ: ઈયળ, મોલો મસી, લીલી પોપટી, થ્રીપ્સ; રીંગણ: ડૂંખ અને ફળ કોરી ખાનાર ઈયળ, મોલો મસી; ભીંડા; ફળ અને ડૂંખ ખાનાર ઈયળ, મોલો મસી
  • વાપરવાની આવૃત્તિ: જીવાતના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધાર રાખે છે.
  • કયા પાકમાં વપરાય છે: મરચી, કપાસ, કોબીજ, ભીંડા, રીંગણ
  • વિશેષ વર્ણન: ટાટાફેન માં ફેનવેલરેટનું 10% EC ટેક્નિકલ છે, એક કોન્ટેક્ટ પાયરેથ્રોઇડ વર્ગનું જંતુનાશક છે તે ફોટોસ્ટેબલ છે અને વિવિધ પ્રકારના પાક પર ચાવવા વાળા, ચૂસતા અને કાણા પડતા જંતુઓ સામે ઝડપી અસર કરે છે. તેનો ઉપયોગ પશુને બહારી લગતી જીવાત અને તે ખેતીમાં ઉધઈના નિયંત્રણ માટે અત્યંત ઉપયોગી છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો