ટાટા ઇશાન (ક્લોરોથોલોનીલ) 500 ગ્રામ
બ્રાંડ: ટાટા રેલીસ
₹550₹550

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ક્લોરોથોલોનીલ 75% ડબ્લ્યુપી
  • માત્રા: મગફળી -355-460 ગ્રામ / એકર; બટાટા-350-500 ગ્રામ / એકર, કોબીજ અને તરબૂચ -400 ગ્રામ / એકર; સફરજન અને દ્રાક્ષ -2 ગ્રામ /પ્રતિ લીટર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: સફરજન: સ્કેબ; બટાટા: આગતરો અને પાછતરો સુકારો ; મગફળી: ગેરુ અને ટિક્કા,એપલ - સ્કેબ, દ્રાક્ષ- એન્થર્કનોઝ અને તરછરો,મરચી: ફળનો સડો, કોબીજ- પાનના ટપકા
  • સુસંગતતા: મોટાભાગના રસાયણો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: 8 -12 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: મગફળી, બટેટા, સફરજન, દ્રાક્ષ, મરચાં, કોબીજ, તડબૂચ
  • વિશેષ વર્ણન: જમીનમાં ડ્રેનચિંગ તરીકે ઉપયોગ કરી શકો છો
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન ટાટા ઇશાન (ક્લોરોથોલોનીલ) 500 ગ્રામ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો