ટરગા સુપર 5% ઇસી (ક્વિઝોલોફેથિલ) 250 મિલી
બ્રાંડ: ધાનુકા
₹440₹525

મુખ્ય મુદ્દા:

 • રાસાયણિક બંધારણ: ક્વિઝાલોફોપ-ઇથાયલ 5% ઇસી
 • માત્રા: 300-400 મિલી /એકર
 • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
 • ઉપયોગીતા: મોટા ભાગના સાંકડા પાનના નિંદામણ નિયંત્રણ માટે જેવા કે ગોઝ ઘાસ (ઘાસ), આર્નાયર્ડ ઘાસ.
 • સુસંગતતા: સ્ટીકર સાથે સુસંગત
 • વાપરવાની આવૃત્તિ: નિંદામણની સ્થિતિ અથવા નીંદણની તીવ્રતા પર આધાર રાખે છે. વધુ માહિતી માટે 'નીડ એક્સપર્ટ હેલ્પ' બટન પર ક્લિક કરો.
 • કયા પાકમાં વપરાય છે: સોયાબીન ,કપાસ ,મગફળી ,અડદ ,ડુંગળી
 • વિશેષ વર્ણન: કપાસ, સોયાબીન, ડુંગળી, મગફળી માટે ખુબ સારું છે ; 2-4 પાંદડાની અવસ્થા સુધી સાંકડા પાંદડા નિંદામણને નિયંત્રિત કરી શકે છે
 • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
 • પાકની અવસ્થા: આશરે વાવણી પછી 15-25 દિવસ
 • મહત્વપૂર્ણ નોંધ: 2-4 પાંદડાની અવસ્થાએ સાંકડા પાનના નિંદામણને નિયંત્રિત કરી શકે છે
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન ટરગા સુપર 5% ઇસી (ક્વિઝોલોફેથિલ) 250 મિલી અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો