ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
  તમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે
ટરગા સુપર (250 ml)
250 gm
બ્રાંડ: ધાનુકા
₹440₹525
મુખ્ય મુદ્દા:
  • રાસાયણિક બંધારણ: ક્વીઝાલોફોપ- ઈથાઈલ 5% ઇસી
  • માત્રા: 300-400 મિલી/એકર
  • વાપરવાની પદ્ધતિ: પાન પર છંટકાવ
  • ઉપયોગીતા: અડદ: ઘાસ; કપાસ: ખેતરની ઘાસ
  • સુસંગતતા: સ્ટીકર સાથે વાપરી શકાય.
  • વાપરવાની આવૃત્તિ: 1 વાર
  • કયા પાકમાં વપરાય છે: સોયાબીન, કપાસ, મગફળી, અડદ, ડુંગળી
  • વિશેષ વર્ણન: કપાસના પાક માટે સારી; સાંકડા લાંબા પાન વાળા નિંદામણના નિયંત્રણ માટે
  • મહત્વપૂર્ણ નોંધ: 1- નિંદામણનાશક દવાના લેબલને કાળજીપૂર્વક વાંચો અને લેબલ ઉપર આપેલ માર્ગદર્શિકા અનુસરો. 2- કોઈપણ નિંદામણનાશક દવાઓનો છંટકાવ કરવા માટે માત્ર ફ્લેટ ફેન અથવા કટ નોઝલ વાપરો. 3- છંટકાવ કરતા પહેલા અને પછી પંપને શુધ્ધ પાણીથી ધોઈ લો. 4- ભલામણ મુજબ યોગ્ય માત્રામાં દવા વાપરો. વધારે માત્રામાં દવા છંટકાવ કરવાથી પાકને નુકસાન થઈ શકે છે અને ઓછું પ્રમાણ આપવાથી ઓછા પરિણામ મળે છે. 5- નિંદામણનાશક દવાને પહેલા 1 થી 2 લિટર પાણીમાં બનાવો અને ત્યારબાદ આ દ્રાવણને જરૂરીયાત મુજબ પાણીમાં (120-200 લિટર/એકર) ઉમેરી છંટકાવ કરવો જોઈએ. 6- નિંદામણનાશક દવાઓનો છંટકાવ કરવા માટે એક એકરમાં ઓછામાં ઓછું 120 લિટર પાણીનો ઉપયોગ કરો. 7- વધુ પવન અને વરસાદ દરમિયાન નિંદામણનાશક દવાઓનો છંટકાવ કરવો નહીં. 8- પાક અને નીંદણ ગયા પછી જ નિંદામણનાશક દવા પસંદ કરો. 9- નિંદામણનાશક દવા ને યોગ્ય જગ્યાએ રાખો.ખોરાક સામગ્રી અને બાળકોની પહોંચ થી દૂર રાખવી. 10 - કોઈપણ નિંદામણનાશક દવાનો ઉપયોગ કરતા ખાતરી કરો કે યોગ્ય માત્રા માં જમીનમાં ભેજ છે કે નહીં.
  • પાકની અવસ્થા: કપાસના વાવેતરના 30 દિવસ પછી
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
કૃપા કરીને અમને તમારો નંબર આપો! અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.
મોબાઈલ નંબર*
પૂરું નામ
રાજ્ય:*
કૂપન
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો