ટફાબન (ક્લોરોપાયરિફોસ 20% ઇસી) 1 લિટર
બ્રાંડ: ટાટા રેલીસ
₹399₹580
મુખ્ય મુદ્દા:
  • રાસાયણિક બંધારણ: ક્લોરોપાયરિફોસ 20% ઇસી
  • માત્રા: 500 - 1500 મિલી
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ / ડ્રિપ દ્વારા
  • ઉપયોગીતા: ડાંગર: પાન વાળનારી ઈયળ,થડ વેધક; શેરડી:ડુંખ વેધક, કુદ કુદીયા ; કપાસ: મોલો મશી, ઈયળ, સફેદ માખી; રીંગણ: ડુખ અને ફળ વેધક; કોબીજ: હીરાફૂદી; ડુંગળી: રૂટ ગ્રબ; લીંબુ વર્ગીય: મોલોમશી
  • સુસંગતતા: અન્ય જંતુનાશકો, ફૂગનાશક સાથે સુસંગતતા
  • વાપરવાની આવૃત્તિ: રોગ-જીવાત ની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: ડાંગર, કઠોળ, ચણા, શેરડી, કપાસ, મગફળી, રાયડો, રીંગણ, કોબીજ, ડુંગળી, સફરજન, લીંબુવર્ગીય, તમાકુ
  • વિશેષ વર્ણન: તે બ્રોડસ્પેક્ટ્રમ જંતુનાશક છે,વેધક, રસ ચૂસનાર જીવાત અને માટીની જીવાત જે ઘણા પાકમાં અસરકારક રીતે નિયંત્રણ કરે છે
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
The product Tafaban (Chloropyriphos 20% EC) 1 lit you have selected, and the price indicated is applicable for Gujarat. If you do not belong to Gujarat please choose your correct state before submitting.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો