જેકે 811 ટામેટા (3000 બીજ)
બ્રાંડ: જેકે બીજ
₹920₹1600

અન્ય મુદ્દા

  • પહેલી કાપણી:ફેરરોપણી કર્યા પછી 68-70 દિવસે
  • ખાસ વિશેષતાઓ:પાન કુકડવાટ સામે પ્રતિકારક જાત
  • ફળાઉનો પ્રકાર:ગુચ્છામાં

ઉત્પાદન હાઇલાઇટ્સ

ફળનો રંગલાલ
ફળનો આકારઅંડાકાર
ફળનું વજન90 -100 ગ્રામ

મુખ્ય મુદ્દા:

  • વાવણીની ઋતુ: ખરીફ, રવિ
  • વાવણીની પધ્ધતિ: ફેર રોપણી
  • વાવણીનું અંતર: બે હાર વચ્ચે 4-6 ફૂટ, બે છોડ વચ્ચે : 1 ફૂટ
  • વિશેષ વર્ણન: કોક્ડવા ના વાઇરસ સામે પ્રતિ કારક
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે અને આ જમીનના પ્રકાર અને આબોહવા સ્થિતિઓ પર આધારિત છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે હંમેશાં પ્રોડક્ટનું લેબલ્ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લેવો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન જેકે 811 ટામેટા (3000 બીજ) અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો