AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
4 ખેડૂતો

જીજે સુરક્ષા કીટ

₹999₹1820
( 45% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન
ટેબુલ - (ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65% ડબ્લ્યુજી ) 500 ગ્રામ X 1 યુનિટ સુપર સેરો (500 ગ્રામ) X 1 યુનિટ કોન્સ્ટા (ફિપ્રોનિલ 40% + ઇમિડાક્લોપ્રિડ 40% ડબ્લ્યુજી ) 40 Gm X 1 યુનિટ
વિશેષ વર્ણન
અમે તમારા માટે એક વિશેષ કીટ તૈયાર કરી છે આ કીટમાં એક જંતુનાશક, એક ફૂગનાશક, એક પાક પોષક તત્વો છે જે સલ્ફરની ઉણપને પૂર્ણ કરવા ઉપરાંત, તે જમીનના સ્વાસ્થ્યને સુધારે છે. જમીનના PH ને સંતુલિત કરે છે અને જીરુંના પાકની તંદુરસ્ત વૃદ્ધિ માટે અન્ય પોષક તત્વો લેવામાં મદદ કરે છે. જંતુનાશક મોલો મસી, લીલી પોપટી, થ્રીપ્સ, સુકારો, ધરું નો કોહવારો, ભૂકી છારાને નિયંત્રિત કરવા માટે ઉપયોગી છે.
કયા પાકમાં વપરાય છે
જીરું
ઉપયોગીતા
ટેબુલ: ભૂકી છારો, પાનના ટપકા, સુકારો, ધરું નો કોહવારો, સુપર સેરો: સુપરસેરો અબાયોટિક તણાવ પ્રતિકાર વધારે છે; કોન્સ્ટા: મોલો થ્રીપ્સ
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
માત્રા
ટેબુલ: 500 ગ્રામ/એકર; સુપર સેરો: 500 ગ્રામ/એકર; કોન્સ્ટા: 80 ગ્રામ/એકર
રાસાયણિક બંધારણ
ટેબુલ: ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65 % ડબલ્યુજી; સુપર સેરો: ઓર્ગેનિક વૃદ્ધિ પોષક; કોન્સ્ટા: ફિપ્રોનિલ 40% + ઇમિડાક્લોપ્રિડ 40% ફિપ્રોનિલ 40% ડબલ્યુજી
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise