જીજે રાયડા કીટ 2021
બ્રાંડ: એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
₹749₹1210

મુખ્ય મુદ્દા:

  • કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન: પાવર ગ્રો સલ્ફર 90G (સલ્ફર 90% પાવડર) ૩ kg X 1 યુનિટ મેન્ડોઝ (મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝીમ 12% ડબલ્યુપી) 250 ગ્રામ X 1 યુનિટ શટર (થાયોમીથોક્ઝામ 75%એસજી) 50 ગ્રામ X 1 યુનિટ
  • વિશેષ વર્ણન: અમે તમારા માટે લીલી પોપટી, મોલો મચ્છી અને ઉધઈ, કાલવર્ણ, પાનના ટપકા, મૂળનો કોહવારો, થડમાં કોહવારો, બ્લાઈટ, ભૂકીછારાને નિયંત્રિત કરવા માટે એક ખાસ કીટ તૈયાર કરી છે આ કીટમાં એક જંતુનાશક, એક ફૂગનાશક અને એક પાકના પોષક તત્વો છે જે સલ્ફર તત્વ પુરા કરવા ઉપરાંત છે. તે જમીનની તંદુરસ્તીમાં સુધારો કરે છે, જમીનના PH ને સંતુલિત કરે છે અને અન્ય પોષક તત્વોને લેવામાં મદદ કરે છે. રાયડાના પાકની તંદુરસ્ત વૃદ્ધિ માટે.
  • કયા પાકમાં વપરાય છે: રાયડો
  • ઉપયોગીતા: મેન્ડોઝ: એન્થ્રેક્નોઝ, પાનના ટપકા, મૂળનો કોહવારો, થડનો કોહવારો, બ્લાઇટ, ભૂકીછારા, શટર: લીલી પોપટી, મોલો મચ્છી અને ઉધઈ, પાવર ગ્રો:- સલ્ફર 90 %WDG: સલ્ફરની ઉણપ પૂરી કરવા ઉપરાંત, તે જમીનની તંદુરસ્તીમાં સુધારો કરે છે, જમીનના PH ને સંતુલિત કરે છે અને અન્ય પોષક તત્વોને લેવામાં મદદ કરે છે.
  • વાપરવાની પદ્ધતિ: જમીનમાં આપવું
  • માત્રા: શટર: 50 ગ્રામ/એકર; મેન્ડોઝ: 250 ગ્રામ/એકર; પાવર ગ્રો: 3 કિલો/એકર
  • રાસાયણિક બંધારણ: શટર: થાયોમીથોક્ઝામ 75% એસજી; મેન્ડોઝ: મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝીમ 12% ડબલ્યુપી; પાવર ગ્રો: સલ્ફર 90% ડબ્લ્યુડીજી
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન જીજે રાયડા કીટ 2021 અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો