ઝિમફ્લો (કાર્બેન્ડાઝિમ 46.27% એસસી) 100 મિલી X 3 યુનિટ
રુટ પાવર (હ્યુમિક એસિડ 50% મિનિમમ.) 200 ગ્રામ X 1 યુનિટ
શટર (થાયોમમીથોક્સમ 75% એસજી) 100 ગ્રામ X 1 યુનિટ
કૂપર 1 (કોપર ઓક્સીક્લોરાઇડ 50% ડબ્લ્યુજી) 500 ગ્રામ X 1 યુનિટ
વિશેષ માહિતી
અમે તમારા માટે એક કીટ તૈયાર કરેલ છે, જેમાં એક જંતુનાશક, બે ફુગનાશક છે જે કાલવ્રણ, તરછારો, પાન ના ટપકા, સુકારો, ભુકીછારો, મોલો મશી, લીલી પોપટી, થ્રીપ્સ, અને એક પાક પોષક તત્વો છે જે સફેદ મૂળના વિકાસ કરે છે અને તે છોડની તંદુરસ્ત વૃદ્ધિમાં સુધારો કરવામાં મદદ કરે છે.
લાગુ પડતા પાકો
ટેટી, તરબૂચ, વેલાવાળા શાકભાજી
પરિણામકારકતા
રૂટ પાવર: સફેદ મૂળની વૃદ્ધિ કરે છે અને તે છોડના વિકાસમાં સુધારો કરવામાં મદદ કરે છે; કૂપર 1: કાલવ્રણ, તરછારો, ઝીમફ્લો: ભુકીછારો;શટર:મોલો મશી,લીલી પોપટી,થ્રીપ્સ