AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
2 ખેડૂતો

જીજે નવી આંબા સુરક્ષા કીટ 2023

₹2149₹2695
( 20% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન
ટેબુલ (ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65% ડબ્લ્યુજી) 500 ગ્રામ X 1 યુનિટ ન્યૂ ફ્લોરેન્સ (બાયોસ્ટીમ્યુલન્ટ્સ) 500 મિલી X 1 યુનિટ કોન્સ્ટા (ફિપ્રોનિલ 40% + ઇમિડાક્લોપ્રિડ 40%) 40 ગ્રામ X 2 યુનિટ વેટસિલ પ્લસ (સ્પ્રેડર/સ્ટીકર/પેનિટ્રેટર) 100 મિલી X 1 યુનિટ
વિશેષ માહિતી
અમે તમારા માટે એક ખાસ કીટ તૈયાર કરી છે, જેમાં એક જંતુનાશક, એક ફૂગનાશક, એક પાક પોષક તત્વો છે જંતુનાશક દવા મોલો મશી, લીલી પોપટી, થ્રીપ્સ, ફુગનાશક દવા સુકારો, ભુકીછારો, પાનના ટપકા, ઉગસુકતાનો રોગને નિયંત્રિત કરે, એક પાક પોષક તત્વો છે જે રાસાયણિક જંતુનાશકોની કાર્યક્ષમતામાં વધારો કરે છે અને તંદુરસ્ત વૃદ્ધિ કરે છે. છોડ મજબૂત કરે, આંબામાં ફૂલો ની સંખ્યા વધારે અને ફળનો રંગ અને આકર્ષક બનાવે છે.
લાગુ પડતા પાકો
આંબો
પરિણામકારકતા
ટેબુલ: ભૂકીછારો, પાનના ટપકા, ઉગસુકતા નો રોગ, સુકારો; કોન્સ્ટા: મોલો મશી, થ્રીપ્સ; વેટસિલ પ્લસ: રાસાયણિક જંતુનાશકોની કાર્યક્ષમતામાં વધારો કરે; ન્યૂ ફ્લોરેન્સ: વૃદ્ધિ કરે, છોડ મજબૂત બનાવે, ફૂલો ની સંખ્યા વધારે અને ફળોના રંગ અને આકર્ષક બનાવે.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પ્રમાણ
ટેબુલ: 30 ગ્રામ/પંપ, કોન્સ્ટા: 8 ગ્રામ/ પંપ, વેટસીલ પ્લસ: 10 ગ્રામ/પંપ, ન્યુ ફ્લોરેન્સ: 25 મિલી/પંપ
રાસાયણિક તત્વ
ટેબુલ: ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65 % ડબ્લ્યુ જી; કોન્સ્ટા: ફિપ્રોનિલ 40% + ઇમિડાક્લોપ્રિડ 40%, વેટસીલ પ્લસ: સ્ટિકિંગ એજન્ટ ; ન્યૂ ફ્લોરેન્સ: બાયોસ્ટીમ્યુલન્ટ
agrostar_promise