AgroStar
એગ્રોસ્ટાર
411 ખેડૂતો
જીજે કપાસ ભરોસા કીટ 2022
₹999₹2075

Free Home Deliveryરેટિંગ્સ

4.4
298
42
30
17
24

મુખ્ય મુદ્દા:

  • કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન: શટર (થાયોમીથોક્ઝામ 75%) 100 ગ્રામ X 1 યુનિટ મેન્ડોઝ (મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝીમ 12% WP) 500 ગ્રામ X 1 યુનિટ રુટ પાવર (200 Gms) X 2 યુનિટ
  • વધારાનું વર્ણન: અમે તમારા માટે એક કીટ તૈયાર કરેલ છે જેમાં લીલી પોપટી, થ્રીપ્સ, મોલો મસી જેવી ચુસીયા જીવાત અને પ્રાથમિક ફૂગજન્ય રોગ જેવા કે મૂળનો સડો, સુકારાને નિયંત્રિત કરવા માટે આ કીટ તૈયાર કરી છે. આ કીટમાં એક જંતુનાશક, એક ફૂગનાશક અને એક પાક પોષક તત્વો છે જે પાકમાં સફેદ મૂળનો વિકાસ કરે છે. કપાસના પાકમાં વધુ વૃદ્ધિ થાય છે.
  • કયા પાકમાં વપરાય છે: કપાસ
  • ઉપયોગીતા: મેન્ડોઝ: કાલવર્ણ, પાનના ટપકા: મૂળનો સડો, કોલર રોટ, શટર: લીલી પોપટી અને મોલો મસી;રુટ પાવર: મૂળની વૃદ્ધિમાં વધારો
  • વાપરવાની પદ્ધતિ: જમીનમાં આપવું
  • માત્રા: મેન્ડોઝ: 500 ગ્રામ/એકર; શટર: 100 ગ્રામ/એકર; રુટ પાવર: 400 ગ્રામ/એકર
  • રાસાયણિક બંધારણ: મેન્ડોઝ: મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝીમ 12% ડબલ્યુપી; શટર: થાયોમીથોક્ઝામ 75% એસજી; રૂટ પાવર: હ્યુમિક 65%; ફુલવિક 15%
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise