ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
  તમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે
ગ્લેડીયેટર બૅટરી પંપ GL10121 (2 ઇન 1)
7.2 Kg
બ્રાંડ: ગ્લેડીયેટર
₹3600₹5500
મુખ્ય મુદ્દા:
 • પંપની ક્ષમતા: 16 લીટર
 • બેટરી પ્રકાર: 12 Vlt 8 Ah
 • છંટકાવ ક્ષમતા: ફુલ પ્રેસર સાથે 20 રાઉન્ડ અને તે પછી પ્રેસર સતત ઘટશે
 • નોઝલ્સ: 5 પ્રકારની નોઝલ અને નોઝલમાં જામને રોકવા માટે ઇન-લાઇન ફિલ્ટર
 • લાન્સનો પ્રકાર: પિત્તળ કનેક્ટર સાથે સ્ટેઈનલેસ સ્ટીલ ટેલિસ્કોપિક લાન્સ, જેની લંબાઈ 1.5 ફૂટથી 3 ફૂટ બદલી શકાય છે.
 • સલામતીનો સામાન: હાથ મોજા, માસ્ક અને ચશ્માં સાથે ફ્રી સેફ્ટી કીટ. કૃપા કરીને નોંધો કે આ પંપનો ભાગ નથી. તે પંપ સાથે અલગથી આવે છે; વિના મૂલ્યે
 • ઉત્પાદકની બાંયધરી: ફક્ત ઉત્પાદિત ખામીઓ માટે બેટરી પર 6 મહિનાની રિપ્લેસમેન્ટ વોરંટી. ન આવેલ એસેસરીઝને ડિલિવરીની તારીખથી 5 દિવસની અંદર જાણ કરી દેવી. ઉત્પાદન ખામી સામે વોરંટી આપવામાં આવશે પરંતુ ગ્રાહકો દ્વારા ગેરરીતિ થી આવેલ ખામી સામે વોરંટી આપવામાં આવશે નહીં.
 • ટ્રિગર પદ્ધતિ: ઓન-ઑફ પ્લાસ્ટિક ટ્રિગર
 • બેટરી લૂઝ કનેક્શન સમસ્યા: Gladiator pump battery loose connection Problem The following method should be used When the pump does not start When the battery is not charging Follow the given steps at a time when the pump is on and off 1.Remove the screw on the back of the pump 2.Remove the cushion at the back of the pump 3.Remove the battery cover cap 4.Take out the battery and push it inside properly 5.Turn on the button as shown 6.Please check the light in the voltmeter and see if the motor is on
 • ડ્રાય એર રન સમસ્યા: If for the first time there is no water coming out of the hose but only air, follow the steps below. 1.Open the water outlet cap 2.Tighten the hose pipe for the outlet 3.Fill half the tank with clean water 4.Turn the switch on and off 5.Pull the air out of the tube as shown in the photo. This will let the air out and the water will flow normally.
 • સહાયક-સામગ્રી: હોર્સ પાઇપ, ક્લચ, લાન્સ, નોઝલ સેટ, ફ્રી સેફ્ટી કીટ, ફ્રી LED બલ્બ
 • વ્યવસ્થાપન: પંપ બેટરી સંપૂર્ણ ચાર્જ રાખો. તેમાં ગંદકીનો સંચય અટકાવવા માટે ઉપયોગ કર્યા પછી હંમેશાં બેટરી પંપને સાફ પાણીથી ધોઈ લો. તેને સુરક્ષિત જગ્યાએ રાખો. અને તેને થોડો સમય ચાલવા દો જેથી તેમાં ગંદકીનો સંચય ન થાય. આ બેટરી પંપની ક્ષમતા વધારવામાં મદદ કરશે. મહેરબાની કરીને મહિનામાં બે વાર પંપનો ઉપયોગ કરો. સંપૂર્ણ ચાર્જ માટે 10 થી 12 કલાકની જરૂર પડે છે. હંમેશાં અલગથી ટાંકીમાં દ્રાવણ મિક્સ કરો અને પછી ફક્ત ફિલ્ટરનો ઉપયોગ કરીને પંપ ટાંકીમાં ઉમેરો.
 • ઉત્પાદનની વિશેષતાઓ: આ બેટરી સ્પ્રે પંપ ઉચ્ચ ગ્રેડના ઔદ્યોગિક પ્લાસ્ટિક (પીપી) થી બનેલ છે જે મજબૂત અને ટકાઉ છે. તેમાં 16 લિટર ટાંકીની ક્ષમતા છે. તે સંપૂર્ણ ચાર્જિંગ પછી 20 થી 25 પંપ અથવા 3 કલાક સુધી સ્પ્રે કરે છે. એગ્રોસ્ટાર પંપ ની સાથે મફત સલામતી કીટ આપે છે જેમાં માસ્ક, ચશ્માં અને હાથ મોજા શામેલ છે. અમે ગ્લેડીયેટર પંપ સાથે 5 પ્રકારની નોઝલ અને વધારાના વોશર્સ આપીએ છીએ જેનો ઉપયોગ તમે તમારી પાકની પેટર્ન અને પાકની ઉંચાઈ અનુસાર કરી શકો છો. અમે નિઃશુલ્ક LED બલ્બ પણ આપીએ છીએ જે રાત્રે મદદ કરે છે. અમે પંપ સાથે ઓરિજિનલ ગ્લેડીયેટર બેટરી અને ગ્લેડીયેટર મોટરનો ઉપયોગ કરીએ છીએ. ગ્લેડીયેટર એકસમાન છંટકાવ આપે છે અને રસાયણોનો બિનજરૂરી વપરાશ ટાળે છે. સ્પ્રેઇગ લાન્સ વિથ પિત્તળ કનેક્ટર આવે છે જે તમે 1.5 ફુટથી 3 ફૂટ સુધી લંબાવી શકો છો.
 • ઉત્પાદક દેશ: PRC માં બનાવેલ
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
કૃપા કરીને અમને તમારો નંબર આપો! અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.
મોબાઈલ નંબર*
પૂરું નામ
રાજ્ય:*
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો